યે તમ્યે રોડ ઉપર્ય ગાડી લય ને જાતા’તા
યેક સોકરી યે લિફ્ટ માગી ..તમ્યે દીધી
સોકરી તમારી ગાડી મા બેહી ગય...
થોડાક આઘા ગિયા તિયા તો સોકરી બેભાન.. ઉપાધિ
તમ્યે ઇ સોકરી ને લય ને દવાખાને ગિયા..
દાગતરે કીધુ કે તમ્યે તો બાપ બનવા ના સવો.. ઉપાધિ
સોકરી ભાન મા આવી પોલિસ આવી પુગી પુસ્યૂ સોકરી ને ..
સોકરી યે તમારા હામુ હાથ બતાવી ને બોલી આ જ મારા બચ્ચા નો બાપ
મોટી .. ઉપાધિ
દાગતરે તમારુ ચેક-અપ કઈરુ.. ઉપાધિ
રિપોટ મા આયુ કે તમ્યે તો કોય દિ બાપ નય બની યેકો...
હાશ ..બોવ નિરાત્ય થય.. આ કેસ મા થી તો બચ્યા..
વળી ઉપાધિ ...બીજી જ જાત્ય ની
...
....
.....
....
....
મારી ઘરે બે સોકરા સે ઇ કોના સે...:?
No comments:
Post a Comment